Gujarat

પ્રસાલી શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ખાતે પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો 

પ્રાસલી આવેલી શ્રી કૃપાલૂ શૈક્ષણિક સંકુલ ખાતે  ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  બોર્ડ પરીક્ષા ને ધ્યાને રાખી પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમા  ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, સંકુલના ટ્રસ્ટી શ્રી વીરાભાઇ ઝાલા ,સંકુલના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ઝાલા , તેમજ મોટીવેશનલ સ્પીકર વિજય સુબા ,તેમજ  તમામ શિક્ષક સ્ટાફ ની હાજરી માં  ધોરણ 10 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનું માર્ગદર્શન આપી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી