પ્રાસલી આવેલી શ્રી કૃપાલૂ શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા ને ધ્યાને રાખી પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમા ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા, સંકુલના ટ્રસ્ટી શ્રી વીરાભાઇ ઝાલા ,સંકુલના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ઝાલા , તેમજ મોટીવેશનલ સ્પીકર વિજય સુબા ,તેમજ તમામ શિક્ષક સ્ટાફ ની હાજરી માં ધોરણ 10 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનું માર્ગદર્શન આપી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

હાર્દિક કાનાબાર પ્રાચી

