Gujarat

રાજકોટ-મોરબી જીલ્લામાંથી ચોરી કરનાર રીઢા ગુન્હેગારને પકડી ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-મોરબી જીલ્લામાંથી ચોરી કરનાર રીઢા ગુન્હેગારને પકડી ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં બનતા ધરફોડ ચોરી/ લુંટ/ ચેઇન સ્નેચીંગ/મોટરસાયકલ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે તેમજ આવા બનેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર સતત પ્રયત્નશીલ હોય. DCB પોલીસ સ્ટેશનના એમ.કે.મોવલીયા તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, વિશાલભાઇ દવે, સંજયભાઇ ખાખરીયા ને ખાનગીરાહે મળેલ ચોક્કસ હકીકતના આધારે રાજકોટ શહેર લીંમડા ચોક શાસ્ત્રીમેદાન માંથી આ કામે ચોરી કરનાર રીઢા ગુનેગારને ચોરીના ૩ મોટરસાયકલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ શહેર, પ્ર.નગર પોલીસ સ્ટેશન તથા આજીડેમ પોલીસ સ્ટેશનના વાહનચોરીના અનડીટેકટ ગુન્હોઓ ડીટેકટ કરવામાં આવેલ છે. રાહુલ ઉર્ફે ટકો અશોકભાઇ મોતીભાઇ વિકાણી દેવીપુજક ઉ.૨૩ રહે.લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાનના ફુટપારથ ઉપર રાજકોટ. મુળગામ રાતીદેવડી તા.વાંકાનેર જી.મોરબી. હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. કાળા કલરનું નં.GJ-03-DC-5961 કિ.૨૦,૦૦૦ હિરો સપ્લેન્ડર મો.સા. કાળા કલરનું નં.GJ-03-FP-1134 કિ.૨૦,૦૦૦ હિરો સપ્લેન્ડર મો.સા. કાળા કલરનું ન.GJ-36-D-7429 કિ.૧૦,૦૦૦ BNS કલમ-૩૦૩(૨) નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250305-WA0058.jpg