Gujarat

રાજકોટ ચોરીમાં ગયેલ મોટરસાઈકલ સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ ચોરીમાં ગયેલ મોટરસાઈકલ સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ શહેર તા.૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રવીભાઈ વાંક, હારૂનભાઈ ચાનીયા, સંજયરાજ બારોટ, દેવાભાઈ ધરજીયા નાઓને મળેલ હકીકતના આધારે રાજકોટ તાલુકાના ત્રંબા ગામ બસ સ્ટેશન પાસેથી આરોપીને ચોરીના નંબર પ્લેટ વગરના હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે પકડી ચેસીસ નં.MBLHA10EJ9HH50040 તથા એન્જીન નં.HA10EA9HHA6384 સાથે પકડી પાડી કિ.૨૫,૦૦૦ પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપ માં સર્ચના આધારે જુનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, જે અનડીટેકટ ગુન્હાના આરોપીને પકડી પાડી મોટરસાઈકલ ચોરી ડીટેકટ કરેલ છે. બળદેવ ખોડાભાઈ ડાભી જાતે-તળપદા કોળી ઉ.૨૨ રહે.કાળીપાટ ગામ રાજકોટ. ગઈ તા.૨૭/૨/૨૦૨૫ ના રોજ બપોરના સમયે જુનાગઢ સિવીલ હોસ્પીટલ પાછળ પાર્કીંગમાંથી મોટરસાયકલ ડાયરેક્ટ કરી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250305-WA0049.jpg