Gujarat

પાટણ સરદાર પટેલ શાક માકેૅટની કમીટી દ્વારા શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ ની સુવિધા કરવામાં આવી.. રિપોટૅ :- ધવલ ઠકકર –

પાટણ ના હારીજ / ચાણસ્મા હાઈવે પર આવેલા સરદાર પટેલ શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ મુકવામાં આવ્યુ હતું અને માકેૅમાં ડીસ્ટન્સ જલવવા માટે માકેૅટ ના પ્રમુખ મોનોજભાઈ દ્વારા દુકાદારોને અપીલ કરવામાં આવી હતી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *