Gujarat

રાજકોટ ચોરી કરેલ મોટરસાયકલ સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ ચોરી કરેલ મોટરસાયકલ સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૧૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ખાતેથી મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ પોલીસ જે.જે.ગોહિલ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન કિશનભાઇ પાંભર, મયુરધ્વજસિંહ જાડેજા નાઓને બાતમી મળેલ કે વિજયભાઇ સોલંકી નામની વ્યકિત થોડીવારમાં ગ્રે.કલરનું એકટીવા મોટરસાયકલ રજી નં.GJ-03-JK-1781 વાળું લઇને જલજીત હોલ ચોક પાસેથી પસાર થવાનો છે જે મોટરસાયકલ ઇસમે ચોરી કરી કે છળકપટ કરી મેળવેલ છે તેવી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ વોચમાં હતા, તે દરમ્યાન એકટીવા મોટરસાયકલ સાથે નીકળી મળી આવતા કોર્ડન કરી પકડી લઇ જેની પાસે ગ્રે.કલરનું હોન્ડા એકટીવા મોટરસાયકલ રજી નં.GJ-03-JK-1781 હોય જેના ચેસીસ એન્જીન નંબર ચેક કરતા ચેસીસ નં.ME4JF505GGU236027 તથા એન્જીન નં.JF50EU23758 વાળું હોય જેના આધાર પુરાવા ઇસમ પાસે માંગતા તેની પાસે નહી હોવાનું જણાવતા જેથી એકટીવા મોટરસાયકલની કિ.રૂા.૩૦,૦૦૦ ગણી BNSS કલમ-૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર ઇસમને BNSS કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી. ઇસમની મોટરસાયકલ બાબતે યુકિત-પ્રયુકિત મુજબ પુછપરછ કરતા મોટરસાયકલ આજથી બે દિવસ પહેલા બપોરના સમયે કુવાડવા રોડ પટેલનગર સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા જે મોટરસાયકલ ચોરી બાબતે વેરીફાય કરતા બી.ડીવીઝન પો.સ્ટે BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે. વિજયભાઇ બહાદુરભાઇ સોલંકી ઉ.૪૦ રહે-લોહાનગર મફતીયાપરા શેરીનં-૮ ગોંડલ રોડ રાજકોટ.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ

IMG-20250313-WA0035.jpg