તેરા તુજકો અર્પણ”કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી અરજદારશ્રીને પરત કરતી અમરેલી તાલુકા પોલીસટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલી નાઓ દ્વારા જરૂરી માગૅદશૅન આપેલ હોય જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઇલ ફોન ગુમની અરજીઓ અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરી *તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ
પરત કરવામાં આવેલ મિલ્કતની વિગત
(૧) અરજદારશ્રી હિંમતભાઇ બાલાભાઇ વાધેલાનાઓનો વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂા.૧૮,૦૦૦/-
સદરહુ કામગીરી ઓ.કે.જાડેજા પો.ઇન્સ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે


