Gujarat

અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

*ઈન્દ્રલાલ ગુર્જલ ને સતત ત્રીજીવાર ભાજપ પ્રમુખ ની જવાબદારી મળેલ તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી દ્વારા તમને કેસ પહેરાવીને હરખથી વધાવી લીધા*
અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટી અંબાજી મંડળ ની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં મુખ્ય ઉદ્દેશ હતો કે ૨૦૨૨ સુધી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા તેમના મત વિસ્તારમાં પેજ પ્રમુખ પ્રત્યેક ઘર નો સંપર્ક કરે અને સરકારની દરેક યોજનાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે અને પાર્ટી નો દરેક કાર્યકર્તા યોજનાઓ લઈને લોકો સુધી પહોંચાડે લોકોને આ યોજના ના ફાયદા મળી શકે માટે અંબિકા જૈન ભવન ખાતે ભાજપા અંબાજી શહેરની કારોબારી મીટીંગ માં અંબાજી મંડળ પ્રભારી શ્રી રેખાબેન ખાણેચા,ઇશ્વરસિંહ સોલંકી અંબાજી મંડળ પ્રમુખ ઇન્દ્રલાલ ગુર્જલ મહામંત્રીઓ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી તેમજ કારોબારી સભ્યો, મંડળ પ્રભારીશ્રી, દરેક મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ મોરચાના પ્રભારી, જિલ્લા મોરચાના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લા મોરચાના કારોબારી સભ્યો, મીડિયા, આઇટી તેમજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જશ્રીઓએ હાજર થયા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211210-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *