Gujarat

જામનગરના રાધે સ્કેટિંગ રિંક ના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ 3.0 માં ઉત્તમ પ્રદર્શન કરી 16 મેડલ જીતી ને શહેરનું ગૌરવ વધાર્યું છે

આ બાળ ખેલાડીઓની પ્રતિભાઓને જામનગરના એમ.એલ.એ શ્રીમતી રિવાબા જાડેજા ખૂબ જ સન્માન આપી અને નેશનલ માટે ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપ્યા

અંડર 14 વિજેતાઓ (ઇવેન્ટ મુજબ):

કર્ણવ કનખરા –
ગોલ્ડ: ફ્રી સ્કેટિંગ,
ગોલ્ડ: સોલો ડાન્સ

દર્શિત કનખરા –
સિલ્વર: ફિગર,
સિલ્વર: સોલો ડાન્સ

જય ઠક્કર –
બ્રોન્ઝ: ફિગર,
બ્રોન્ઝ: ફ્રી સ્કેટિંગ

મંથન નંદા –
સિલ્વર: ફ્રી સ્કેટિંગ

ભવ્યા પરમાર –
બ્રોન્ઝ: સોલો ડાન્સ

ક્વૉટ્રેટ ઇવેન્ટ્સ:

પબ્જી ક્વાર્ટેટ –
4 ગોલ્ડ
(વિરાજ ચૌહાણ, કર્ણવ કનખરા, ભાવ્ય પરમાર, દર્શિત કનખરા)

હનુમાન ક્વાર્ટેટ
4 સિલ્વર
(કાવ્યન કચ્છવાહન, નક્ષ નંદા, મંથન નંદા, પ્રિયાંશ નંદા)

આ સફળતા સંભવ બની છે રાધે સ્કેટિંગ રીંક ની કોચિંગ, વિદ્યાર્થીઓની મહેનત અને પરિવારજનના સહયોગથી.