Gujarat

તાલાલા નગરપાલીકા ની સરાહનીય  કામગીરી….

 ગિરગઢડા
  ભરત ગંગદેવ..
તાલાલા સરકારી દવાખાના નો મુખ્ય માર્ગ નબળી ગુણવતા નો બનતા અમિતભાઇ ઉનડકટ અને કારોબારી ચેરમેન ભુપતભાઇ હિરપરા દ્વારા 3 માસ પેલા તપાસ ના આદેશ આપ્યા હતા જેમાં ગુણવતા નબળી  જણાતા ત્વરિત એજન્સી ને નોટીસ કરી રોડ તોડી અને ફરી નવો બનાવાના આદેશ કરાય જારી. જે કાર્ય તાલાળા નગરપાલિકા ની જૂગલ જોડીયે કર્યું તે ખરેખર નોંધનય શે. આજે ગિરસોમનાથ જિલ્લામાં ” રાડી રાડનું ખેતર અને બાવો રખોલ્યો ” તેવા હાલ જોવા મળી રહિયા શે ગમેતેટલી ફરિયાદ કરો કે આવેદનપત્ર આપો કોઈ ના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે જે તમાશો તાલાળા નગરપાલિકા ની જૂગલ બંધીયે કોન્ટ્રાકટર ને માર્યો તે એક ઉમદ્રા ગણિ શકાય.જો આ રીતે ગિરસોમનાથ જિલ્લાની તમામ નગરપાલિકા ઓ અને ગ્રામ પંચાયત કરે તો જે ઓફિસો માં બેઠા બેઠા આખા કેળા ખાય છે. તેવોયે.વિચારવું પડે અને ગામડાવોની શકલ બદલતી જોવા મળે તેમાં કોઈજ શંકા ને સ્થાન નથી.
 જે રોડ ફરી રિપીટ ના ઓડર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો તે થોડી ઘણી નય પુરા 12.લાખના ખર્ચે નવનિમિત બનાવવા માં આવેલ સાસણ રોડ થી હોસ્પિટલ સુધીનું કામ સાવ નબળું અને ગુણવંતા વિનાનું બન્યું હોવાથી આ વાત નગરપાલિકા ની જુગલબંધી ને ખ્યાલ આવી ગયો અને થઈ નોટિસ જારી.આ વાત નાના એવા તાલાળા માં વાયુંવેગે ફરવા લાગી અને લોકોના મુખે વાહ. વાહ થવા લાગી…
 આજે એક વાત ખાસ અહીંયા નોંધાય શે કે આજે જે કોન્ટ્રક આપવામાં આવે છે. તે કંપની જૂજ કમોજ કરેશે બાકીના બધા કામો તે પેટા કોન્ટ્રાક્ટ ને આપી દેયેશે ત્યારે સવાલ અહિયાં એ ઉભો થયો શે ? કે જે કંપની ટેન્ડર ઉપડે છે. તે શું મલાય લીધા વગર પેટા કોન્ટ્રાકટર ને કામ આપી દેયશે ? તો વિચારો જેમને ટેન્ડર ઉપાડ્યું તેમનું શું ? પેટા કૉન્ટ્રાક્ટર નું શું.? તો આ રકમ માંથી કેટલા ભાગ પડે ? તેમાંથી જે રકમ વધે તે નું કામ કરવાનું ? તો રોડ હોય કે સરકાર ની બીજી યોજના ઓ.હોય ગુણવંતા તો નબલિજ રહેવાની તેમાં કોયજ શંકા ને સ્થાન નથી. ત્યારે વિચાર વાનું અહીંયા યે શે કે કોઈપણ ગ્રામ પંચાયત . નગરપાલિકા.તાલુકા પંચાયત. જિલ્લા પંચાયત. જે તે વિભાગ દ્વારા સરકાર શ્રી ની જુદી. જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તે તમામ યોજના ઓ માં જેતે વિભાગ/ યા જેતે કોન્ટ્રાકટર ટેન્ડર ઉપડે અને કામો કરે ત્યારે હરેક યોજના કેટલા રૂપિયામાં મનજૂર થયેલ છે અને કઈ કંપની યે ટેન્ડર ઉપાડ્યું શે તેમની સંપૂર્ણ માહિતી જેતે ગામ. નગરપાલિકા. કે. પછી વાસમો હોય યા નાણાંપંચ ની રકમ હોય જેતે શેત્ર ના અધિકારી યે તેમની જાણકારી જેતે ગામ યા નગરપાલિકા હોય તો કયો વિસ્તાર છે ત્યાંના લોકોને પુરી જાણકારી આપી દેવામાં આવે તો આજે ગુજરાત સરકાર જે સપનું જોય રહી છે. તેમને શકાર થતા બહુ સમય નય લાગે અને સરકાર શ્રી દ્વારા જે અબ્જો. રૂપિયા પ્રજા ની સુખાકારી માટે મંજુર કરવામાં આવ્યા તેમનું તેમને પૂરું વળતર મળશે અને હમાર લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્નું પૂરું થશે અને ત્યારેજ વાસ્તવિક ગુજરાત સ્ટેટ સોનેકિ સીડયા. બનશે હાલ તો તેવું નથી દેખાય રહ્યું …
Attachments area

IMG-20211212-WA0453.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *