ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ના સુચના મુજબ ગિર- સોમનાથ જિલ્લા ના વેરાવળ-પાટણ શહેર ભાજપ ના માર્ગદર્શન હેઠળ 11-12-2021 ના રોજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર તથા વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા તથા નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી ની ઉપસ્થિત માં તા :- 12-12-2021 સુધી કોવીડ-19 ની સામે લડત આપાવા માટે *હર ધર દસ્તક* ના કાયૅકમા વોડ નં- 8 મા બુથ નં 70 મા ના નવા રબારી વાડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા નગરપાલિકા ના પદ અધિકારીઓ તથા બધાજ કાયૅકતાઓ દ્વારા બુથ નં70 ની મતદાર યાદી લઈ જેમાં કુલ મતદારો- 1254 છે તે મતદારો ના ધરે-ધરે જઇ ને વેકસીન લીધી છે કે નહી તે તપાસ કરી ને જે લોકો વેકેશીનમાં બાકી રહેતા હોય તેની યાદી બનાવી ને વેકશીન લેવા વીનંતી કરી
