જૂનાગઢ, ગાંધીગ્રામ,રહેતા વિજય ઉર્ફે વડાર પ્રવિણચન્દ્ર ગોંધીયા એ જાતીય ગુનો આચરતા પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જૂનાગઢ, ડાઈમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીહાડથી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીણામાં ચાલતી ગેરકાયદેસર લુખ્ખાગીરી તથા પોરી તથા રોલીયોગીરી કરતાં ઇસમો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ સી ડીવીઝન પો.સ્ટે. ખાતે ભારતીય ન્યાય રોઠિતા-૨૦૨૪ કાયદા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ શ્રી વી.જે સાવજ, પોલીસ ઇન્સ. શી ડીવીઝન પો.સ્ટે તરફથી પાસા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા ક્લેક્ટરથી અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા જિલ્લા કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા આવી અસામાજીક તથા સભ્ય સમાજને છાજે બહિ તેવી પ્રવૃત્તિ કરતાં ઇામ દ્વારા આચરવામાં આવેલ જાતીય ગુનાખ્ત ઇરામ વિજય ઉર્ફે વકાર પ્રવિણચંદ્ર ઊન્ડ પ્રવિણભાઈ ગોધીયા, લુઠાણા ઉ.વ.૪૮ ૨હે ગાંધીગ્રામ, પો ટ ઓફીાની રાવો, આનંદ બી એપાર્ટમેન્ટ બ્લોક નં.૦૬, જૂનાગઢ વાળાની આવી પ્રવૃત્તિ બંધ કરવા તેમજ જૂનાગઢ જીલ્લામાં જાતીય ગુનાઓ આચરતાં ઇસમને નચીહત મળે તેમજ દાખલા રૂપી ઉદાહરણ પુર પડે તે હેતુથી બાઇસમ વિરૂધ્ધ તાત્કાલીક વોરાન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોશન્ટ ઈસ્યુ થયા બાદ સાળવાળાને પકડી પાડવા કાળમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠવા પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ પોલીસ સબ ઇન્સ. ડી.ડે.ઝાલા, ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઈ નિકુલ એમ. પટેલ તથા પો.હેડ.ડોન્સ. જીતેષ એચ. મારુ, આઝાદસિંહ સીસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ. દિપડભાઈ બડવા, દિપકભાઈ ચૌહાણ, ચેતનસિંહ સોલંડી ને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપી હાલ જુનાગઢ, ભુતનાથ, ફરિક પારો આવેલ ગઝીનો સોડા, નામની દુકાન પારો હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આજરોજ તા:૨૭/૦૫/૨૦૨૫ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલા
વિજય ઉર્ફે વડાર પ્રવિણચંદ્ર ઉર્ફે પ્રવિણભાઈ ગોંધીયા, લુહાણા ગાંધીગ્રામ, પો.સ્ટ ઓફીસની સામે, આનંદ બી એપાર્ટમેન્ટ બ્લોક નં.૦૬, જૂનાગઢ
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પોલીસ ઉરન્સ શ્રી જે. જે પટેલ તથા પો.સબ.ઇન્સ શ્રી ડી કે ઝાલા, ડી કે સરવૈયા તથા શી ડીવી,પો.સ્ટે. પો.ઇન્સ શ્રી વી. જે સાવજ તથા એ.એસ.આઈ વિકુલ એમ પટેલ તથા પો.હેડ કોમા તેષ એચ. માફ, આઝાદસિંહ સીસોદિયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિપકભાઈ ચૌહાણ, ચેતનસિંહ સોલંકી તથા સી ડીવી. પો.સ્ટે બા એ.એસ.આઈ રાજયસિંહ રાઠોડ તથા પો.હે.કો વિકાસભાઈ ડોડીયા વિગેરે મો રટાકએ સાથે રહી આ ડામગીરી કરેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા


