જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં હાઇપર ટેન્શન દિવસ નિમિત્તે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થ ટોક યોજાયો
જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં વિશ્વ હાઇપર ટેન્શન દિન ની ઉજવણી ૧૭ મેં થી ૧૬ જૂન સુધી સતત ૧ મહિના સુધી એક્ટિવિટી ની ઉજવણી કરવામાં આવી રહી છે
જેમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે વિશ્વ હાઇપર ટેન્શન ડે ને લઈને ncd વિભાગ ભેંસાણ ખાતે BP અને ડાયાબિટીસ ના દર્દી નું સ્ક્રીનિંગ ,નોબલ યુનિવર્સિટીના ના સ્ટુડન્ટ દ્વારા સ્લોગન રાઇટિંગ , IEC એક્ટિવિટી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે થઈ શકે તે માટે સમજાવવામાં આવ્યા હતા , તેમજ NCD કાઉન્સેલર હેતલ બેન દ્વારા સ્લેમ એરિયા માં જઈને IEC એક્ટિવિટી.
કરીને લાભાર્થી નું સ્ક્રીનિંગ કરવામાં આવેલું છે . ઉપરાંત CHC ભેંસાણ હોસ્પિટલ ખાતે હેલ્થટોક આયોજન કરવામાં આવેલ છે . અને દર્દીઓને ભયંકર રોગમાંથી કેવી રીતે બચી શકાય તેના માટે રોલ પ્લે અને સાયકલ નું રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર,મહેશ કથિરીયા


