Gujarat

ગાયત્રી પરિવાર દ્વારા યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન યોજાશે

ગાયત્રી પરિવાર દ્વારા યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન યોજાશે

અમદાવાદ તા.૫-૬-૨૦૨૫ ગુરુવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ગાયત્રી જ્યંતિ-ગંગાદશેરા,અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓ માટે નવા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન-સંચાલન શ્રીજિગીશાબેન દ્વારા મીરામ્બિકા સ્કૂલ કેમ્પર્સ,મીરામ્બિકા રોડ,નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા-શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ-લાયન્સ કલબ ઓફ અમદાવાદ સંવેદના-જોધપુરહીલના સહયોગ સહકારમાં યોજવામાં આવ્યું છે.પૂજન માટે પેન-નોટબુક વિદ્યાર્થી-વાલીઓએ લઈ આવવા વિનંતિ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250602-WA0092.jpg