Gujarat

જૂનાગઢની બાટવા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો બોટલ/ચાપટા કુલ કિ.રૂ.૨૫,૫૮૨/- નો મુદામાલ પીએસઆઇ એમ એચ હિરપરા દ્વારા જપ્ત કરવામાં આવ્યો

જૂનાગઢની બાટવા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો બોટલ/ચાપટા કુલ કિ.રૂ.૨૫,૫૮૨/- નો મુદામાલ પીએસઆઇ એમ એચ હિરપરા દ્વારા જપ્ત કરવામાં આવ્યો

જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના દારૂ-જુગારની બંદીને નેસ્તનાબૂદ કરવાના માર્ગદર્શન આધારે તેમજ પોલિસ અધીક્ષક શ્રી બી.સી.ઠક્કર સાહેબ કેશોદ વિભાગ કેશોદના સુપરવિઝન હેઠળ પ્રવર્તમાન સમયમાં દારુ-જુગારની બંદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણ પણે ડામી દેવા સુચના કરેલ હોય જેથી આ કામે બોટવા પોલીસ સ્ટેશના પોલીસ સબ ઇન્સપેકટર એમ.એચ.હીરપરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા દરમ્યાન પો.કોન્સ પૃથ્વીરાજસિંહ રાયજાદા નાઓને મળેલ હકીકત આધારે બાંટવા-ટાઉનમા રહેતા ત્રણ આરોપીના કબ્જામાંથી ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડના નિચે મુજબના મુદામાલ સાથે મળી આવતા પ્રોહી કલમ મુજબ ગુન્હાઓ રજીસ્ટર કરાવેલ.

પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલા-૧) આરોપી હિરેન ભીખુભાઈ મોરી .બાંટવા તા.માણાવદર જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ બાંટવા પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ અને નીચે મુજબ મુદ્દામાલ કબ્જે કરેલ.મેજિક મોમેન્ટ્સ સ્મૂથ ગ્રીન એપલ વોડકા 180 ML ना यया नंग-१३३.२१४५/-
ICONIQ WHITY FINEST GRAIN WHISKY 180 ML ना या नंग-१० ३.१५७०/-કુલ કિ.૩૩૭૧૫/-
(૨) આરોપી:-રામા લખમણભાઇ કરમટા બાંટવા તા.માણાવદર જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ બાંટવા પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ અને તેની પાસેથી નીચે મુજબ મુદ્દામાલ કબ્જે કરેલ છે.ROYAL CHALLENGE WHISKY 180 ML ના ચપટા નંગ-૪૦ કુલ કિ. રૂ.૫૬૦0/-
(૩) આરોપી- નાથા રામાભાઇ ગરચર .બાંટવા કૃષ્ણપરા તા.માણાવદર જી.જુનાગઢ વાળા વિરૂધ્ધ બાંટવા પો.સ્ટે.મા ગુનો દાખલ થયેલ અને તેની પાસેથી નીચે મુજબ મુદ્દામાલ કબ્જે કરેલ છે.ONE MORE PURE VODKA 750 ML ની જે ઇંગ્લીશ દારૂ ની બોટલ નં૦૨ જેની કુલ કી.રૂ. ૨૮૦૦/-
ICE VODKA GREEN APPLE 750 ML ની જે ઇંગલીશ દારૂ ની બોટલ નં.03 જેની કુલ કિ.રૂ.૧૪૮૫/-
ICE VODKA CRANBERRY 750 ML ની જે ઇંગલીશ દારૂ ની બોટલ નં.૦૨ જેની કુલ કિ.રૂ.૯૯૦/-
DSP BLACK DELUXE WHISKY 750 ML ની જે ઇંગ્લીશ દારૂ ની બોટલ નં.૦ર જે કુલ કિરૂ. ૨૪૦૦/-
DSP BLACK DELUXE WHISKY 180 ML ના જે ઇંગ્લીશ દારૂના ચપટા નં૩૬ જેની કુલ કિ.રૂ ૪૪૬૪/-
KRIMPI’S SPECIAL WHISKY 180 ML ના જે ઇંગ્લીશ દારૂના ચપટા નં.૧૬ જેની કુલ કિ.રૂ ૧૩૨૮/-
ROYAL CHALLENGE WHISKY 180 ML ના જે ઈંગ્લીશ દારૂના ચપટા નં.૨૦ જેની કુલ કિ.રૂ.૨૮૦૦ /-
કુલ કિંમત રૂપીયા- ૧૬૨૬૭/-
આમ ત્રણેય આરોપી પાસેથી ભારતીય બાનાવટની વિદેશી દારૂની બોટલ/ચાપટા પ્રોહીની કુલ કિ.રૂ.૨૫,૫૮૨/- નો મુદામાલ
(૪) હાજર નહી મળી આવેલ આરોપી- લખમણ દેવાભાઇ મોરી રહે. બાટવા તા.માણાવદર જી.જુનાગઢ

આ કામગીરીમાં બાંટવા પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. શ્રી એમ.એચ.હીરપરા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ રાયજાદા તથા પો.કોન્સ અશોકભાઇ વરૂ તથા ડ્રા.પો.કોન્સ.અક્ષયભાઇ ડાંગર તથા પો.હેડ.કોન્સ વિક્રમસિંહ ચાવડા તથા પો.કોન્સ. જયેશભાઇ નંદાણીયા તથા પો.કોન્સ. પોપટભાઇ બાલસ તથા પો.કોન્સ હરેશભાઈ ખાખસ તથા પો.કોન્સમાલદેભાઇ તથા પો.કોન્સ સોમાતસિંહ સિસોદીયા તથા પો.કોન્સ અજયભાઇ ડવ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

રિપોર્ટર મહેશ કથિરીયા

IMG-20250607-WA0030.jpg