બગસરા તાલુકાના શાપર, સુડાવડ, લુંધીયા અને કડાયા* ખાતે 87- વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલનાં* જનસમર્થમાં ને જંગી વિજયી સભાનું આયોજન કરેલ.
આ તકે ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાહેબ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપ ના હોદેદારો, તાલુકા ભાજપના હોદેદારો, જિલ્લા- તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર મહેશ કથિરીયા


