Gujarat

પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી હોસ્ટેલ કેમ્પસ કલરવ થી ગુંજી ઉઠ્યું 

પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી હોસ્ટેલ કેમ્પસ કલરવ થી ગુંજી ઉઠ્યું 

પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ૧૦૦૮ પટેલ સમાજ ની દીકરી ઓને નિઃશુલ્ક ઉચ્ચ અભ્યાસ નેમ

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી હોસ્ટેલ કેમ્પસ કલરવ થી ગુંજી ઉઠ્યું
પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી પટેલ સમાજ ની સમગ્ર સીરાષ્ટ્ર ના અનેક જિલ્લા તાલુકા ઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની ગરીબ પરિવાર ની દીકરી ઓને વિના મૂલ્યે શિક્ષણ અને રહેવા જમવા ની ઉત્તમ સુવિધા આપી ગૌરવ પૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી પટેલ સમાજ ની ગરીબ પરિવાર ની ૧૦૮ દીકરી ઓના શિક્ષણ ની જવાબદારી લેનાર અસંખ્ય ઉદાર દાતા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા કેળવણી રત્નો દામનગર શહેર ના નવજ્યોત વિદ્યાલય પરિસર માં સૌરાષ્ટ્ર ભર માંથી સમાજ ની ૧૦૮ દીકરી ઓનો વિના મૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા શ્રેય માર્ગે ચાલવા ની ઉદત પ્રેરણા આપતા અનેક દાતા ઓએ દીકરી ઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસ ની જવાબદારી લેતા દાતા ઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા લાવી ઓ ભાવ વિભોર થઈ અંતર થી આશિષ પાઠવ્યા પરમાર્થ ટ્રસ્ટ સુરત ની દુરંદેશી ને સો સો સલામ સમાજ માટે ખરા રૂપે કન્યા કેળવણી ને સાર્થક કરતા પરમાર્થ ટ્રસ્ટ ની વંદનીય વ્યવસ્થા થી સમગ્ર સૌરાષ્ટ્ર ભર માં સરાહના કરાય રહી છે અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યા દાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે
પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઈ માગુંકિયા ની મુહિમ રંગ લાવી સમગ્ર શિક્ષણ પરિસર દીકરી ઓના કલરવ થી ગુંજી ઉઠ્યું હતું પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી જરૂરિયાત મંદ પટેલ સમાજ ની ૧૦૦૮ દીકરી ઓને ઉચ્ચતર અભ્યાસ માટે દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય નો ઉદ્દેશ સમાજ ના કેળવણી રત્નો ના ઉમદા વિચાર ના પ્રારંભે જ સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પ્રથમ દિવસે જ ૧૦૮ દીકરી ઓને વિના મૂલ્યે પ્રવેશ અપાયો છાત્રાલય કેમ્પસ દીકરી ઓના કલરવ થી ગુંજી ઉઠ્યું હતું ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ ની જિજ્ઞાશા એ દરેક દીકરી ઓના ચહેરા પર સંતોષ નો ભાવ જોવા મળ્યો હતો ખુશખુશાલ દીકરી ઓના વિના મૂલ્યે પ્રવેશ થી વાલી ઓ ભાવ વિભોર બન્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250611-WA0112.jpg