Gujarat

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના વિવિધ આયામો ની બેઠક યોજાય

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના વિવિધ આયામો ની બેઠક યોજાય

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય છાત્ર પરિષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ અને રાષ્ટ્રીય એડવોકેટ સેલ ઇન્ડિયા હેલ્થ લાઈન અને તમામ આયામોની અમરેલી જિલ્લા બેઠક રાત્રે ૯-૦૦ કલાકે ડોક્ટર જી જે ગજેરા ના નિવાસસ્થાને મળેલી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર અધ્યક્ષ ડોક્ટર ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ દ્વારા આગામી કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવેલી આ તકે પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી ડોક્ટર દેસાણી ઇન્ડિયા હેલ્થ લાઈન પ્રાંત અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય મજદુર પરિષદ પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી તેમજ રાષ્ટ્રીય છાત્ર પરિષદ પ્રાંત મંત્રી મજબૂતસિંહ બસિયા ભાવનગર વિભાગ અધ્યક્ષ દડુભાઇ ખાચર અમરેલી જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા જિલ્લા મંત્રી મહેશભાઈ સોલંકી ઇન્ડિયા હેલ્થ લાઈન જિલ્લા પ્રમુખ ડોક્ટર ગોંડલીયા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા રાષ્ટ્રીય છાત્ર પરિષદ જિલ્લા પ્રમુખ જીતભાઈ કાબરીયા મહામંત્રી રણજીતભાઈ સંજયભાઈ પોપટ ઉદયભાઇ રાજપુત ભદ્રેશભાઈ રાજપુત મહેશભાઈ ચોટલીયા લાલાભાઇ ટાંક જીતુભાઈ ખાખડીયા વિપુલભાઈ ગજેરા હિતેશભાઈ જોશી આ સાથે ઘણા બધા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ના વરદહસ્તે રાષ્ટ્રીય મજદૂર પરિષદ અમરેલી શહેરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રાષ્ટ્રીય મજદૂર પરિષદ અમરેલી શહેર અધ્યક્ષ અલ્પેશભાઈ કથીરિયા ઉપાધ્યક્ષ કિશોરભાઈ મહેતા ઉપાધ્યક્ષ ભદ્રેશસિંહ રાજપુત મંત્રી પંકજભાઈ મારુ મંત્રી કિશોરભાઈ મારુ તેમજ મંત્રી સાગરભાઇ ગેડિયા અને સભ્ય ચંદુભાઈ દેવગણિયા સહિત ના પદાધિકારી ઓની રાષ્ટ્રીય મજદૂર પરિષદ પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી હાજરીમાં આ પદાધિકારીઓની નિમણૂક આપવામાં આવેલી અને આગામી દિવસોમાં શહેરમાં તેમજ તાલુકામાં નવા હનુમાન ચાલીસા કેન્દ્ર તેમજ દરેક તાલુકામાં કમિટી બનાવી અને સંગઠન નું વ્યાપ વધારવા માટે આવવાનું કરવામાં આવેલું તેમ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250611-WA0107-1.jpg IMG-20250611-WA0105-0.jpg