વિશ્વ રક્તદાન દિવસ ધર્મજીવન હોસ્પિટલ અમરેલી તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો
અમરેલી આજરોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધર્મજીવન હોસ્પિટલ અમરેલી તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ સર્વપ્રથમ સંતોએ રક્તદાન કરેલ ધર્મ જીવન પરિસર માં વરિષ્ઠ ના વરદહસ્તે વિશ્વ રક્તદાન દીને વૃક્ષારોપણ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



