Gujarat

સ્માર્ટ મીટર ના વિરોધ સાથે દામનગર ડાયમંડ એશો એ PGVCL ના ડી ઈ ને આવેદન પત્ર પાઠવ્યું

સ્માર્ટ મીટર ના વિરોધ સાથે દામનગર ડાયમંડ એશો એ PGVCL ના ડી ઈ ને આવેદન પત્ર પાઠવ્યું

સ્માર્ટ વીજ ફરજિયાત છે PGVCL ડેપ્યુટી

દામનગર શહેર ના ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટર નો પ્રબળ વિરોધ હીરા ઉદ્યાગકારો એ સ્માર્ટ વીજ મીટર નહિ નાખવા ગુજરાત સરકાર જિલ્લા કલેકટર શ્રી અમરેલી અને PGVCL ના ચીફ એક્ઝીક્યુટીવ કાર્યપાલક ઈજનેર ડેપ્યુટી ઈજનેર દામનગર ને આવેદન પત્ર પાઠવ્યું કારમી મંદી નો સામનો કરી રહેલ હીરા ઉદ્યોગ માં નાખવામાં આવેલ સ્માર્ટ વીજ મીટર થી કારખાનેદારો માં દેકેરો મચ્યો સ્માર્ટ વીજ મીટર નાખ્યા ના કલાકો માં ભારે મોટી સંખ્યા માં યુનિટ વપરાયા હોવા ની રાહ સામે દામનગર ડેપ્યુટી ઇજનેરે લેખિત ખાત્રી ક્ષતિ ગ્રસ્ત સ્માર્ટ વીજ મીટર ની તપાસ બાદ.રીફંડ આપવા માં આવશે સ્માર્ટ વીજ મીટર ફરજિયાત હોવા ની સ્પષ્ટતા કરતા ડેપ્યુટી ઈજનેર PGVCL દામનગર દ્વારા દરેક વપરાશ કરતા ઓને ક્ર્મશ સ્માર્ટ વીજ મીટર લગાડવાનું ફરજિયાત છે તેમ જણાવ્યું હતું સમગ્ર દામનગર શહેર માંથી મોટી સંખ્યા માં સ્માર્ટ વીજ મીટર નો વેપારી ઓ હીરા ઉદ્યોગકારો કારખાનેદારો પ્રબળ વિરોધ સાથે વરસતા વરસાદ માં આવેદન પત્ર પાઠવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250616-WA0027-2.jpg IMG-20250616-WA0025-0.jpg IMG-20250616-WA0029-1.jpg