Gujarat

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી  ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પારેખ પરિવાર

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
સ્વ.ચમનભાઈ ટી.પારેખ ની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો  મોરબી નો પારેખ પરિવાર
      સ્વ.ચમનભાઈ ટી. પારેખ ની પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો  દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
     આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, ડેનિશભાઈ કાનાબાર સહીતનાઓ એ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

IMG-20211213-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *