આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ઓલપાડ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે મતપેટી સહિતની વિવિધ સામગ્રી વિતરણ કરવામાં આવી. પોતાને ફાળવેલ મતદાન મથક પહોંચતા પૂર્વે મતદાન સંબંધિત સામગ્રીને ઝીણવટપૂર્વક ચકાસવામાં વ્યસ્ત ચૂંટણી અધિકારીગણ કેમેરામાં કેદ થયો તે પ્રસંગની તસવીર.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

