ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિધમ કાઉન્સિલ દ્વારા કોમયુનીટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો. વિનાયક વ્યાસ ( ભારતીય) ની ટીમ કવીઞ વિજેતા બની.
ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન મા વિધમ કાઉન્સિલર દ્વારા કોમયુનિટી ટેનીંગ તેમજ મેલબોર્ન ના પ્રબુદ્ધ નાગરિકો ની ઉપસ્થિતિ મા મેલબોર્ન ના ડેવલપમેન્ટ પ્રોબ્લેમ ફીચર્સ ની ચિંતન બેઠક નો કાર્યક્રમ યોજાયો જે ખરેખર દરેક સરકાર એ પ્રેરણા લેવી જેવી બાબત છે જેનાથી લોકશાહી માટે દરેક લોકો ના વિચારો ને રજુ કરવાની તક મળે છે સાથે અનેરી કવીઝ નુ આયોજન કરવામાં આવ્યુ.જેમા વિશ્વ ના ૧૭ જેટલા મહાન લોકો ના ફોટા ના બે વિભાગ માં હતા.એક વિભાગ માં બ્લેક અને બીજા વિભાગ મા ઓરિજનલ ફોટા હતા આ ૧૭ ફોટા ને જોડવા અંગે કાર્યક્રમ મા ઘણી બધી ટીમે ભાગ લીધો હતો. જેમા ની ભારતીય ગુજરાત ના વતની વિનાયક વ્યાસ ની ટીમે ૧૪ ફોટા જોડી વિજેતા બની. જે આપણા ગુજરાત ભારત નુ ગૌરવ વધાર્યું. વિદેશ ના ઑસ્ટ્રેલિયા માં મેલબોર્ન વિક્ટોરિયા વિસ્તારમાં માં આપણા ગુજરાતી ભારતીય ની નોંધ ત્યાં ની સરકાર દ્વારા લેવા મા આવે છે દરેક પ્રસંગે આપણા ભારતીય ને આમંત્રિત કરી તેમને સન્માન આપવામાં આવે છે.આ કાર્યક્રમ માં સ્થાનીક સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો મહાનુભાવો કાઉન્સેલર વગેરે ઉપસ્થિત રહ્યા. આ સમાચાર મેલબોર્ન ઑસ્ટ્રેલિયા થી દિનેશભાઈ જોગાણી કે જેઓ રેડક્રોસ સોસાયટી સક્ષમ ગુજરાત લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુબેંક અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા જોડાયેલા છે રિપોર્ટ નટવરલાલ ભાતિયા