Gujarat

કરબલા ના બલિદાન સ્મરણ ને તાદ્રશ્ય કરાવતા મહોરમ પર્વે એ કલાત્મક તાજીયા ના દર્શન કરતા અનેક શ્રદ્ધાળુ ઓ

કરબલા ના બલિદાન સ્મરણ ને તાદ્રશ્ય કરાવતા મહોરમ પર્વે એ કલાત્મક તાજીયા ના દર્શન કરતા અનેક શ્રદ્ધાળુ ઓ ——————- દામનગર માં આજે કરબલા ના કર્મવિરો શહીદો ના સરદાર શહેનશાહ ની યાદ મા ભવ્ય દર્શનીય તાજીયા ના દીદાર બાદ ન્યાઝ પ્રસાદ મેળવ્યો સિદ્ધાંતો ના સવાહક અન્યાય અનીતિ અત્યાર સામે અંતિમ પળ સુધી અણનમ સેનાની હજરત ઇમામ હુસેન (ર દિ) ની શહાદત નું અભૂતપૂર્વ સ્મરણ ઇતિહાસ ને તાદ્રશ્ય કરાવતી પવિત્ર લોહી થી અલેખાયેલ બલિદાન ગાથા ની યાદ માં સમસ્ત દામનગર મુસ્લિમ જ નહીં પણ અઢારેય આલમ પુરા શ્રદ્ધાભાવ અને અદબ થી જેની બાધા આખડી શેરણી ચાદર ચડાવી મન ની મુરાદ પૂર્ણ કરે છે તેવા હજરત ઇમામ હુસેન સહિત અનેક સત્ય ના હિમાયતી ઓને ઇરાક ની કુરાત નદી કાંઠે કરબલા ના મેદાન માં માનવ જાત ના રક્ષણ માટે કર્તવ્ય પરાયણતા માટે આપેલ અપ્રિતમ બલિદાબ ગાથા ને તાદ્રશ્ય કરાવતા આશુરા ના પર્વ ની પુરા અદબ થી ઉજવણી રૂપે તાજીયા ના દર્શન બાદ હજારો શ્રદ્ધાળુ ભાવિકો એ એક પગથે દામનગર શહેર ના ૧૧૧ પ્લોટ વિસ્તાર ખાતે મેળવ્યો પ્રસાદ રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250706-WA0094.jpg