રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી બે-ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર મીલકત સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી P.I બી.વી.બોરીસાગર નાઓ દ્વારા આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર રાજકોટ શહેર તરફ મોકલી આપવામા આવતા પોલીસ કમિશનર રાજકોટ શહેર નાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા પાસા વોરંટની બજવણી કરી જેમા આરોપી (૧) સુબ્રમની બાલરાજ તાંબલ ને પોરબંદર જેલ ખાતે તથા આરોપી (૨) કુમરેસન મારીભાઈ તાંબલ ને જામનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) સુબ્રમની બાલરાજ તાંબલ જતે.મદ્રાસી ઉ.૨૩ રહે.૫૨૮, ઉદયરાજપાલીયમ પોસ્ટ થોટાલમ તા.અમ્બુર જિ.વેલ્લોર રાજ્ય તામીલનાડુ (૨) કુમરેસન મારીભાઈ તાંબલ જાતે.મદ્રાસી ઉ.૧૯ રહે.વિનયાગર કોઈલ સ્ટ્રીટ ઉદયરાજપાલીયમ પોસ્ટ થોત્કાલમ તા.અમ્બુર જિ.વેલ્લોર રાજ્ય તામીલનાડુ. રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. B.N.S. કલમ-૩૦૫(એ), ૩૩૧(૩), ૩૦૩(૨) મુજબ કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.