Gujarat

મેંદરડા અક્ષર ઇન્ટરનેશન સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

મેંદરડા અક્ષર ઇન્ટરનેશન સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ
2025 અંતર્ગત આજરોજ શ્રી માધવ ક્રેડિટ કો. ઓ. સોસાયટી લી‌ મેંદરડા શાખા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ઉપસ્થિત શાખા ચેરમેન હરસુખભાઈ વઘાસિયા
વા.ચે.જયેશભાઈ પંચાસરા, ધીરુભાઈ ઢેબરીયા,બેન્ક ડીરેકટર અરવિંદભાઈ પટોળીયા,દીપક ભાઈ બલદાણીયા કમલેશ ભાઈ સોંલકી,દિલીપ. ભાઈ સોંદરવા
અશ્વિનભાઈ મહેતા પ્રકાશભાઈ વિઠલાણી,મેનેજર મોરી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા અને 102 જેટલા ફળફળાદી વૃક્ષોનું વાવેતર શ્રી અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ જી.પી હાઈસ્કૂલ ના પટાંગણ અને વિવિધ આંગણવાડી માં કરવામાં આવેલ હતું માધવ બેન્ક દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત રોપા વિતરણ કરવા માં આવેલ

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250710-WA0039-0.jpg IMG-20250710-WA0038-1.jpg