Gujarat

જૂનાગઢ શહેર પંચેશ્વર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ તથા પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ કારા ઉર્ફે કાળુ કરમટા ને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ,લાજપોર,સુરત ખાતે ધકેલતીજૂનાગઢ, કાઈમ બ્રાન્ચ

જૂનાગઢ શહેર પંચેશ્વર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ તથા પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ કારા ઉર્ફે કાળુ કરમટા ને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ,લાજપોર,સુરત ખાતે ધકેલતીજૂનાગઢ, કાઈમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકથી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી ને૨તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે ચંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ શ્રી આર.એ.ચૌધરી, પો.ઇન્સ. વંથલી પો.સ્ટે તરફથી પાચા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટરથી અનીલ રાણાર્વાસયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરથી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેશર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ઇરામ ડારા ઉર્ફે ડાળુ પરબતભાઈ ડરમટા, રબારી બરફના કારખાનાની બાજુમાં પંચેશ્વર, જૂનાગઢ વાળા વિરુધ્ધ પાસા વોરન્ટ ઈસ્યુ કરવામાં આવેલ

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન એ.એસ.આઈ નિકુલ એમ.પટેલ તથા પો.હેડ.કોન્સ. જીતેષ એચ. મારૂ, ઈન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. દિપકભાઈ બડવા ને સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપી હાલ પંચેશ્વર મંદિર પાસે પોતાના ઘર પાસે હોવાની બાતમી હકિકત આધારે તપારા કરતા હાજર મળી આવતા તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ અટક કરી રસેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.
પાસાના અટકાયતીઃ-કારા ઉર્ફે કાળુ પરબતભાઇ કરમટા, રબારી . બરફના કારખાનાની બાજુમાં પંચશ્રવર,જૂનાગઢ

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે પટેલ તથા વંથલી પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી આર એ ચૌધરી તથા કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ.શ્રી ડી.કે ઝાલા, શ્રી ડી.કે.સરવૈયા, શ્રી પી.કે ગઢવી તથા એ.એસ.આઈ નિકુલ એમ. પટેલ તથા પો.હેડ.કોન્સ જીતેષ એચ.મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
તથા પો કોન્ચ દિપકભાઈ બડવા તથા વંથલી પો. રરે પોહેડ કોન્સ. વિક્રમસિંહ જુજીયા પ્રવિણ ચિંઘલ વિગેરે પોલીસ

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250711-WA0084.jpg