દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે કાનૂની શિબિર યોજાય ————————————- દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ પરિસર માં કાનૂની શિબિર યોજાઈ ગઈ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાનૂની શિબિર યોજવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ એ ઇતેશકુમાર મહેતાએ રાઇટ ઓફ એજ્યુકેશન વિષય અંતર્ગત બાળકોને મળેલા અધિકારો વિશે માહિતી આપી હતી આ ઉપરાંત બાળકો અને સરળ ભાષામાં બાળકોના હક અને અધિકારોની સરળ ભાષામાં સમજૂતી આપી હતી આ પ્રસંગે શાળા ના સ્ટાફ ભાઈ બહેનો તથા પ્રિન્સિપાલ વિમલભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા