Gujarat

મેંદરડા : સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવાયો

મેંદરડા : સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવાયો

ધોરણ ૧ થી ૫ ના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિ બાપ્પા ની મૂર્તીઓ બનાવી

શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા મેંદરડા માં ધોરણ ૧ થી ૫ ના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી જેમાં નાના ભુલકાઓ દ્વારા માટી માંથી સુંદર મૂર્તિઓ બનાવી શાળા પરિસર માં ગણપતિ ની સ્થાપના કરી ઉજવણી કરી… આ નાના ભૂલકા ઓ એ સમાજ ને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પ્રકૃતિ ને નુકસાન પહોંચાડયા વગર પણ તેહવારો ઉજવી શકાય

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250827-WA0057.jpg