જૂનાગઢના ભેસાણ સરકારી હોસ્પિટલમાં રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસના દિવસે આરોગ્ય સંવર્ધન કેમ્પ યોજાયો
જૂનાગઢના ભેસાણની રેફરલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર આયુષ્યની કચેરીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલદ્વારા આયુર્વેદ હોમીઓપેથીક અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના ખ્યાતનામ 26 જેટલા ડોક્ટરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય સંવર્ધન શિબિર નિદાન ઔષધીય યોગ નારી સશક્ત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય સુરક્ષા કેમ્પ યોજાયો હતો આનિદાન કેમ્પમાં ઋતુ જન્ય રોગો બીમારી થી બચવા માટે પ્રકૃતિ પરીક્ષણ નાડી પરીક્ષણ અનુરૂપ તદ્દન ફ્રીમાં દવા અને સ્વાસ્થ્ય માટે દર્દીઓને સલાહ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને બધા જ પ્રકારના રોગોની દવા ફ્રી માં આપવામાં આવી હતી તેમજ 1000 થી વધારે દર્દીઓએ સારવાર તેમજ યોગ શિક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું હા આયુર્વેદિક મજા કેમ્પમાં ડોક્ટર છાયાબેન ડોક્ટર કરંગીયા સાહેબ ડોક્ટર ત્રિવેદી સાહેબ અલી સાહેબ વેકરીયા સાહેબ જુનાગઢ સિવિલ હોસ્પિટલના મોટાભાગના ડોક્ટરો આ મેગા કેમ્પમાં જોડાયા હતા
રિપોર્ટર,મહેશ કથીરિયા
ભેસાણ