Gujarat

દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર

દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર ——————————- દામનગર શક્તિ પીઠ શ્રી મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર પગ મૂકવા ની પણ જગ્યા ન મળે તેવી એકડેઠઠ જનમેદની ખેલદા ઓ માટે રોજ ગરમા ગરમ અલ્પાહાર પાર્કિંગ સુરક્ષા સહિત ઉતમ વ્યવસ્થા સાથે શહેર માં સોથી વધુ ભીડ ધરાવતું ગરબી મંડળ દામનગર શહેર માં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શક્તિ પીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર નું સમગ્ર પરિસર ને મનોહર સુશોભન રોશની ના ઝળહળાટ વચ્ચે આજે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના હોદેદારો સુરેશભાઈ ચૌહાણ વિપુલભાઈ ચૌહાણ. વિજયભાઈ પરમાર.પ્રકાશભાઈ બગદરીયા સાગરભાઈ પરમાર.વિજયભાઈ સભાડ મહેશભાઈ સરવૈયા. લાલભાઈ મેર.ગૌરાંગબાપુ. જીગાબાપુ ગૌસ્વામી. ગોપાલભાઈ મેર.જીગ્નેશભાઈ વીસાણી
નરેશભાઈ મકવાણા અતુલભાઈ ગોહિલ જેન્તીભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓએ શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ કર્યો હતો શક્તિપર્વ નવરાત્રી દૈવી અનુષ્ઠાન અંગે સુંદર સંદેશ આપતા શક્તિપીઠ પૂજારી પરિવાર ના હરેશભાઇ મકવાણા એ શક્તિ ની આરાધના ના અનોખા અનુષ્ઠાન અંગે સાત્વિક નવરાત્રી માં દીકરી ઓના પૂજન ને ઉત્તમ ગણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0085-1.jpg IMG-20250928-WA0084-0.jpg