દામનગર સૈકા જૂના પૂરબિયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને પ્રોત્સાહન પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાય ————————————–દામનગર શહેર માં પૂરબિયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ગરબી મંડળ ને સામાજિક અગ્રણી ઓનું પ્રોત્સાહન સૈકા જૂના પૂરબિયા શેરી ગરબી મંડળ દ્વારા સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નાટ્ય મૂક અભિનય દ્વારા સામાજિક શીખ આપતા નિર્દોષ મનોરંજન નાટ્ય ને પ્રોત્સાહિત કરતા અગ્રણી ઓ ૧૨૫ વર્ષ કરતા વધુ સમય થી ખૂબ પ્રચલિત ગરબી મંડળ દ્વારા ભજવાતા નિર્દોષ મનોરંજન દ્વારા સામાજિક પારિવારિક મૂક અભિનયો રાષ્ટ્રીય ચેતના અભિયાનો મુહિમો ની સુપેરે નોંધ લેતા સામાજિક અગ્રણી ઓએ પૂરબિયા શેરી ગરબી મંડળ ને પ્રોત્સાહિત કર્યું તેમજ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાનિક સંગઠન સાથે પધારી શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમ કર્યો હતો સૈકા જૂના આ ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન દામનગર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં લોકપ્રિય રહ્યું છે ત્યારે આવી જૂની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતા પૂરબીયા શેરી ગરબી મંડળ ને પ્રોત્સાહિત કરી સ્મૃતિ ભેટ અપાય હતી આ તકે સંજયભાઈ તન્ના દિલીપભાઈ ભાતિયા મહેશભાઈ ચૌહાણ સુરેશભાઈ ચૌહાણ નરેશભાઈ મકવાણા લાલભાઈ મેર વિપુલ ચૌહાણ વિજયભાઈ પરમાર પ્રકાશ બગદરીયા. સાગરભાઈ પરમાર વિજયભાઈ સભાડ મહેશ સરવૈયા ગૌરાંગબાપુ. જીગાબાપુ ગૌસ્વામી ગોપાલભાઈ મેર. જીગ્નેશભાઈ વીસાણી અતુલભાઈ ગોહિલ જેન્તીભાઈ નારોલા સહિત અસંખ્ય યુવાનો અગ્રણી ઓ એ શક્તિપૂજા
શસ્ત્ર પૂજા કાર્યક્રમ માં હાજરી આપી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા