વાપી થી અંકલેશ્વર સુધી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સુરત “વન ડિસ્ટ્રિક્ટ વન એક્ટિવિટી” કાર્યક્રમ માં ૩૦૦૦ પોષણ કીટ વિતરણ
————————————–સુરત લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સુરત “વન ડિસ્ટ્રિક્ટ વન એક્ટિવિટી” કાર્યક્રમ માં ૩૦૦૦ પોષણ કીટ વિતરણ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ની પ્રવૃત્તિ
“ટીબી હારશે દેશ જીતશે” પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ વાપી થી અંકલેશ્વર સુધીના ટીબી ના ૩૦૦૦ દર્દી ઓને પોષણ કીટનું વિતરણ કરવા માટે “પોષણ સેવા દિવસ” નું આયોજન કરવામાં આવ્યું સુરતના લાયન્સ પરિવારે કીટ વિતરણ કાર્યક્રમનું
શહેરી આરોગ્ય કેન્દ્ર પૂર્વ ઝોન હીરાબાગ સર્કલ વરાછા રોડ સુરત ખાતે ૨૪૧ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં લાયન્સ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ અને ઉદ્ઘાટક ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઇ પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ અને લાયન ડિસ્ટ્રિક્ટ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રિયંકા જૈન રાવલ ઝોન ૩ ના ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું ભારત ભરના ટીબી દર્દ થી લોકો જે તકલીફોનો સામનો કરી રહ્યા છે તેની માહિતી અપાય હતી પોષણ કીટ તૈયાર કરવા બદલ ઝોન ચેરમેન લાયન નિશા તેતર ને અભિનંદન આપ્યા અર્બન હેલ્થ સેન્ટરના સીપીટીબી ઓફિસર ડો.ભાવિન પટેલે માહિતી આપી કે દર મહિને ૧૦૦૦ થી વધુ ટીબી દર્દી આ કેન્દ્રની મુલાકાત લે છે અને મફત સારવાર મેળવે છે તેમણે પોષણ કીટ વિતરણ કરવા બદલ લાયન્સ ઇન્ટરનેશનલની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આજ વાસ્તવિક મદદ છે જે દર્દીના સ્વાસ્થ્ય સંભાળ માટે સીધી જરૂરી છે આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ગવર્નર અને સુરત લાયન્સ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન લાયન નિશીથ કિનારીવાલા ભૂતપૂર્વ ગવર્નર લાયન નીપમ શેઠ ભૂતપૂર્વ ગવર્નર પીડી ખેડકર લાયન GST કો-ઓર્ડિનેટર લાયન મોનિકા સોલંકી, ડિસ્ટ્રિક્ટ ચેરમેન વિઝન લાયન ડો.પ્રફુલ્લ સિરોયા ડિસ્ટ્રિક્ટ ચેરમેન એન્વાયર્નમેન્ટ લાયન પ્રદીપ ચેવલી ડિસ્ટ્રિક્ટ ચેરમેન કેન્સર લાયન પીટી રાઠોડ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન એડવોકેસી ગવર્નમેન્ટ પ્રોગ્રામ લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર LCIF લાયન શૈલેષ પટેલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લાયન સોનલ દેસાઈ ડિસ્ટ્રિક્ટ એસોસિએટ સેક્રેટરી લાયન મહેન્દ્ર પ્રજાપતિ ડિસ્ટ્રિક્ટ એસોસિએટ સેક્રેટરી લાયન નિશી અગ્રવાલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન ટીબી કિટ ડિસ્ટ્રિબ્યુટર લાયન પુષ્પા બચાની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર લાયન મીનાક્ષી કેસરવાણી ઝોન ચેરમેન લાયન આનંદી વસી ઝોન ચેરમેન નિશા તતાર લાયન્સ ક્લબ ઓફ સુરત નક્ષત્ર પ્રમુખ લાયન જીગ્નેશ વ્યાસ લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ પ્રમુખ લાયન કિશોર માંગરોલિયા લાયન્સ ક્લબ ઓફ સુરત સિટી લાઇટ પ્રમુખ લાયન પ્રગ્નેશ દેસાઈ લાયન્સ ક્લબ ઓફ મૈત્રી પ્રમુખ લાયન પ્રીતિ કીનારીવાલા લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ પ્રમુખ લાયન ભૂમિ ઉપસ્થિત રહ્યા હતા. જૈન લાયન્સ ક્લબ ઓફ સુરત મિડ ટાઉન પ્રમુખ લાયન સુરેશ ચપ્લોય લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોસમ પ્રમુખ લાયન હેમા જરીવાલા ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ પર્સન લાયન ચેતન દેસાઈ લાયન અનિલ સોલંકી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ઉપપ્રમુખ લાયન દિનેશભાઈ જોગાણી ડો.પ્રવીણ ઠુમ્મર મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર હીરાબાગ ખેર હરદીપ સિંહ (સ્ટેટ કોઓર્ડિનેટર) અને લાયન્સ ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન જગદીશ બોદરાએ કર્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા