Gujarat

થવા ખાતે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા લોકજા= કેળવવા નશાબંધી કાર્યક્રમ ઉજવાયો

૦૨/૧૦/૨૦૨૫

થવા ખાતે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા લોકજા= કેળવવા નશાબંધી કાર્યક્રમ ઉજવાયો

ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા ત ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે.

વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો જન્મ થાય છે. પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે. અંગે લોકજાગૃતિ કેળવવાના આશયથી ભરૂચ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક યોજાશે. આજરોજ તા.૨ ઓક્ટોબરના રોજ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિધાલય થવાથી મહા ગાંધીજીના વિચારોને વરેલી સંસ્થા ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો.

ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લી.વાલીયા અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના સંયુક્ત ઉપક્રમે નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં અ હતું.

આ તકે, નશો કોઇપણ વ્યક્તિ માટે નુકસાનકારક છે તે અંગે બ્રહ્માકુમારીઝના ઉર્મિલાબેન અને ..

ફાર્માસ્યુટિકલ્સ વાલિયાના એચ. આર. દેવેન્દ્રસિંહ કોસાડાએ વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું. મહાત્મા ગાંધ અંગે મધ્યપ્રદેશથી પધારેલ ડો. પાલિવાલજીએ મહાત્મા ગાંધીના વિચારો અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો.

નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થાના જુદા વિભાગોના શૈક્ષણિક, રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને બહુમૂલ્ય ગિફ્ટ અ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આજના કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત હતો.

નશાબંધી અને આબકારી ખાતુ ભરૂચના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા સાહેબની ઉપસ્થિતિ સમગ્ર શૈક્ષણિક કે= માટે પ્રેરણાદાયી બની રહી.

આ પ્રસંગે નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા, પીઆઇ અનિલ ગણ મધ્યપ્રદેશથી પધારેલ વિદ્વાન ગાંધી વિચારક ડો. રાકેશકુમાર પાલિવાલ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલસ પ્રાઇવેટ લિિ વાલીયાના યુનિટ હેડ રમેશકુમાર ગુપ્તા, એચ આર દેવેન્દ્રસિંહ કોસાડા કોસાડા, સંસ્થાના મંત્રીશ્રી માનસિંહ માંગર પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા, બીઆરએસ કોલેજના આચાર્ય ડો. દિનેશભાઈ ચૌ૯ બી.એડ કોલેજના આચાર્ય ડો. કૌશલભાઈ પારેખ,એમ એસ ડબલ્યુ કોલેજના આચાર્ય ડો. વિનોદભાઈ સોન એકલવ્ય વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઈ પટેલ, બ્રહ્માકુમારીના ઉર્મિલાબેન અને સુનિતાબેન, શ્રીકૃષ્ણ આ— શાળાના આચાર્યા શ્રીમતી રંજનબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો… ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251002-WA0124-1.jpg IMG-20251002-WA0125-2.jpg IMG-20251002-WA0123-0.jpg