Gujarat

રાજકોટ લાલપરી તળાવ નદિના કાંઠેથી દેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ લાલપરી તળાવ નદિના કાંઠેથી દેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમા પ્રોહિ/જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દીલીપભાઈ બોરીચા તથા રાજેશભાઈ જળુ તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે રાજકોટ શહેર લાલપરી તળાવ ક્રીસ્ટનના ડેલાની પાછળ નદિના કાંઠેથી હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર રજી. નં.GJ-03-CA-1043 વાળીમાથી દેશી દારૂ લીટર-૨૬૦ કિ. રૂ.૫૨,૦૦૦ ના જથ્થા સાથે એક ઈસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કલ્પેશભાઈ કરમશીભાઇ દેલવાડીયા જાતે-દે.પુ. ઉ.૨૮ રહે-ગ્રીનલેન્ડ ચોકડી GEB ની ઓફિસની પાછળ રાજકોટ.

રીપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251117-WA0047.jpg