Gujarat

રાજકોટ ખુનની કોશીષના ગુનામા ૧૦ વર્ષની સજા પડેલ હોય છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ખુનની કોશીષના ગુનામા ૧૦ વર્ષની સજા પડેલ હોય છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમા લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પેરોલ-ફર્લો જમ્પ/વચગાળાના જામીનથી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમા ઘણા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમીતભાઈ અગ્રાવત તથા દીલીપભાઈ બોરીચા તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે નામદાર સેસન્સ કોર્ટના કેસ રાજકોટ શહેર ભક્તીનગર પો.સ્ટે. IPC કલમ-૩૦૭,૩૨૬,૨૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના સજાના વોરંટના છેલ્લા એકાદ વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. યાજ્ઞીક ઉર્ફે રાધે ઉર્ફે બાઠીયો વાલજીભાઈ કોલાદ્રા ઉ.૨૯ રહે-ગોંડલ રોડ શિવનગર શેરીનં-૪ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251117-WA0048.jpg