Gujarat

રાજકોટ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં બનતા મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ વધુને વધુ પકડી પરીણામ લક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. એમ.કે.મોવલીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ રણજીતસિંહ પઢારીયા તથા તુલશીભાઇ ચુડાસમા ને મળેલ ખાનગીરાહે ચોક્કસ હકીકતના આધારે રાજકોટ શહેર જામનગર રોડ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ચોકડી ખાતેથી રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકા પો.સ્ટે.ના પ્રોહી નો ગુન્હો જે ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-૫૯૪૦ કિ.રૂ.૧૧,૭૬,૩૭૨ ના ગુન્હમાં છેલ્લા આશરે એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. યુસુફભાઇ હસનભાઇ હિગૌરા જાતે.સંધી ઉ.૩૫ કર્વાટર બ્લોક નં.ર મુળ.જંગ્લેશ્વર શે.નં.૧૮ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251202-WA0000.jpg