Gujarat

રાજકોટ નવા થોરાળા રસોડામાં પ્લેટ ફોર્મની નીચે ભોંય તળીયે બનાવેલ રૂમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ નવા થોરાળા રસોડામાં પ્લેટ ફોર્મની નીચે ભોંય તળીયે બનાવેલ રૂમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરીનં.૫/૧ ના ખુણે આવેલ મકાનમાં રસોડામાં પ્લેટ ફોર્મની નીચે ભોંય તળીયે બનાવેલ રૂમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. કામીલ હાજીભાઇ ઓડીયા રહે.નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરીનં.૫/૧ ના ખુણે રાજકોટ. બોટલ નંગ-૯૬૦ કિ.રૂા. ૩,૨૨,૫૬૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251209-WA0053.jpg