વૈશ્વિક રમતગમત ફલક પરના એક દુર્લભ પ્રસંગ દરમિયાન, ICC ચેરમેન જય શાહે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફૂટબોલ આઇકન લિયોનેલ મેસ્સી, લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલને મળ્યા હતા અને તેમને #TeamIndia જર્સી અને ICC T20 વર્લ્ડકપ 2024 વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઓટોગ્રાફ્સ કરેલું બેટ ભેટમાં આપ્યું હતું.


