Gujarat

રાજકોટ વિંગ્સ એગ્રીકલચરની સામે ટ્રકમાંથી રો-મટીરીયલ્સની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને PCB શાખા.

રાજકોટ વિંગ્સ એગ્રીકલચરની સામે ટ્રકમાંથી રો-મટીરીયલ્સની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને PCB શાખા.

રાજકોટ શહેર તા.૨૭/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB/P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા વિજયભાઈ મેતા, કરણભાઇ મારૂ, યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે અમદાવાદ થી રાજકોટ તરફ વિંગ્સ એગ્રીકલચરની સામેના ભાગે સર્વિસ રોડ ઉપરથી આઇસર ટ્રકમાંથી ગ્લાસ ફાયબરના રો-મટીરીયલ્સની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી, આ ઇંગ્લીશ દારૂનો જથ્થો અગાઉ ઇંગ્લીશ દારૂના અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ રાજકોટ શહેર ના લીસ્ટેડ પ્રોહી. બુટલેગર યાકુબ મુસાભાઇ મોટાણી એ દમણ ખાતેથી મોકલેલ હોય અને રાજકોટ ખાતે હમીદ જીકરભાઇ પરમાર ને આપવાનો હોય જેથી તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ખોડાભાઇ નાથાભાઇ માલકીયા ઉ.૩૫ રહે.ખોરાણા ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251227-WA0047.jpg