રાજકોટ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિજયભાઇ સોઢા, કિશનભાઇ પાંભર તથા મહાવીરસિંહ જાડેજા તથા સંજયભાઇ અલગોતર ને મળેલ હક્કિત આધારે ચોરીના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે આવેલ છે. ગોપાલભાઇ મહેશભાઈ મેવાડા ઉ.૨૩ રહે.સંતકબીર રોડ ત્રિવેણી ગેટ પાસે રાજકોટ. એક હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ જેના રજી.નં.GJ-03-KE-7260 કિ.રૂ.૩૦,૦૦૦ રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. BNS કલમ-303(२) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


