Gujarat

રાજકોટ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી, છેતરપીંડી કરી રૂપિયા પડાવી લેતા આરોપી ને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી, છેતરપીંડી કરી રૂપિયા પડાવી લેતા આરોપી ને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર DCB પો.સ્ટે. BNS કલમ-૩૧૮(૪), ૩(૫), મુજબના ગુન્હામાં આ કામના આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા એકસંપ કરી ફરીયાદી ના દિકરાને PSI તથા DSP ની પરીક્ષામાં પાસ કરાવાની લાલચ આપી ભરોસામાં લઇ રૂ.૨,૩૬,૦૦,૦૦૦ પડાવી લિધેલ રૂપિયા માંથી રૂ.૧,૪૮,૦૦૦૦૦ આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હો તા.૫/૧૧/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ. રાજકોટ શહેરના નાસતા-ફરતા આરોપીઓને પકડવા ડી.સી.બી. પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી પ્રયત્નશીલ હોય ઉપરી અધિકારીઓની સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર, આર.કે.ગોહીલ અને ટીમના માણસો દ્વારા જેમાં જયદેવસિંહ પરમાર, મોહીલરાજસિંહ ગોહીલ તથા તુલસીભાઈ ચુડાસમાં તથા ગોપાલભાઈ પાટીલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિવેક ઉર્ફે વિકી પ્રવિણભાઈ દવે ઉ.૪૨ રહે.હરીકૃષ્ણ સોસા. ગારીયાધાર બાયપાસ રોડ, પાલીતાણા જી.ભાવનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251230-WA0015.jpg