Gujarat

રાજકોટ ફેમીલી કોર્ટના સજા વોરન્ટનો નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ ફેમીલી કોર્ટના સજા વોરન્ટનો નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરનાઓએ ગુજરાત રાજયના નાસતા-ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓ તથા સજાના વોરન્ટના આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે બી.એમ.ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. સજા વોરન્ટના નાસતા-ફરતા આરોપીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માલવીયાનગર પો.સ્ટે. રાજકોટ શહેરનાઓને સોપી આપવા તજવીજ કરવામા આવેલ છે. તેજુભા પ્રભાતસિંહ જાડેજા રહે.માતૃકૃપા સીક્યુરીટી સર્વીસ રાજકમલ પેટ્રોલ પંપ સામે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260103-WA0032.jpg