Gujarat

રાજકોટ વોકસ વેગન પોલો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ વોકસ વેગન પોલો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે સરકારી પ્રેસ રોડ, પ્રભાત કોમ્પલેક્ષ પાસે રોડ ઉપરથી વોકસ વેગન પોલો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. જયેશ ઉર્ફે જયુ અનીલભાઇ મકવાણા ઉ.૨૭ રહે.ભાલકા તીર્થ પાછળ પ્રભાસ પાટણ તા.વેરાવળ જી.ગીર સોમનાથ મુળ રહે.ડેડકીયા તા.મેંદરડા જી.જુનાગઢ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૨૦ કિ.રૂા.૧,૯૦,૦૮૦ વોકસ વેગન પોલો કાર નં.GJ-01-KF-1737 કિ.રૂા.૨,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૩,૯૦,૦૮૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260107-WA0083.jpg