Gujarat

રાજકોટ ATM માંથી રૂપીયા ઉપાડવા મદદ કરવાના બહાને રૂપીયા ઉપાડી છેતરપીંડી કરતા એક ઇસમને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ ATM માંથી રૂપીયા ઉપાડવા મદદ કરવાના બહાને રૂપીયા ઉપાડી છેતરપીંડી કરતા એક ઇસમને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ શહેર તા.૧૯/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશન ખાતેના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.કે.મોવલીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ઝોન-૧ ટીમના હરેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપીને મોરબી રોડ સીતારામ સોસાયટી રેલ્વેના પાટા પાસેથી પકડી પાડી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દિપકસિંગ સંતોષસીધ સેગર ઉ.૩૭ રહે.મોરબી રોડ વેલનાથ સોસાયટી શેરીનં.૧ રાજકોટ મુળ-બિલૌહાગામ તા.માધીગઢ જિ.જાલૌન થાના-રામપુરા ઉત્તરપ્રદેશ. રાજકોટ શહેર એ.ડિવીઝન પો.સ્ટે IPC કલમ-૪૦૬-૪૨૦ રોકડ રૂ.૨૪,૦૦૦ અલગ અલગ બેન્કના ATM નંગ-૧૪ સાથે પકડી પાડવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260119-WA0037.jpg