Gujarat

રાજકોટ મોટરસાયકલો ની ચોરી કરનાર ઇસમને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ મોટરસાયકલો ની ચોરી કરનાર ઇસમને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૨૪/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, વગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપી ઓને શોધી કાઢવા માટે તેમજ રાજકોટ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ માણસો ખરીદી કરવા આવતા હોય તે લોકો વાહન પાર્ક કરી જતા હોય તે વાહનોની ચોરી થતી હોય જેથી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અંગે સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમાં તથા તેમની ટીમના માણસો હરસુખભાઇ સબાડ તથા કૃષ્ણદેવસિંહ ઝાલા તથા કીશનભાઈ પાંભર, મહાવિરસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ સોર્સીસ થી તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી હીરો સ્પલેન્ડર તથા રોયલ ઈન્ફીલ બુલેટ મોટરસાયકલ સાથે ઇસમને પકડી કાયદેસર ની કાયૅવાહી કરવામાં આવેલ છે. અક્ષય મનમુખભાઈ મહેતા ઉ.૧૯ રહે.શાંતિધામ પ્રાથમીક શાળા શાપર વેરાવળ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260124-WA0032.jpg