Gujarat

ચૂંટણી ના દિવસે જ 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

તારીખ 19/12/21ના રોજ અમરેલી જિલ્લા ના ધોકડવા ગામ નજીક થી આવતી એક કાર નો સિમરન નજીક ટ્રક સાથે અકસ્માત થતાં અમરેલી જિલ્લા ની સાવરકુંડલા ની 108 ની ટીમ તાત્કાલિક રવાના થઈ સ્થળ પર પહોંચી , તેમાં બેઠેલા 4 દરદી ને તપાસતા તેમાં 2 વ્યક્તિ નું ઘટના સ્થળ પર જ મૃત્યું થયેલ અને 2 વ્યક્તિ ને ગંભીર ઇજા હતી એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપી દર્દી ને સિવિલ હોસ્પિટલ અમરેલી લઈ જવાયા હતા તે દરમિયાન દર્દી પાસે થી 26700/- રોકડા , એક મોબાઇલ ફોન , એટીએમ કાર્ડ , ચૂંટણીકાર્ડ,બધું મળી કુલ અંદાજીત રકમ ₹ 40700/- તેમના સંબંધીને પરત કરી સાવરકુંડલા ૧૦૮ ટીમ ઈ એમ ટી જગદીશ સોલંકી અને પાઇલોટ હિતેશ મકવાણા એ પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211221-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *