Gujarat

ધ્રાંગધ્રા પંથકમાં ૪૬ ગ્રામ પંચાયત ચુંટણીની મતગણતરીનુ મતદાન મોડીરાત સુધી યથાવત.

(બેલેટ પેપરથી મતદાન થતા મતગણતરીના સમયનો વ્યય)
              ધ્રાંગધ્રા: ધ્રાગધ્રા પંથકની ૪૬ ગ્રામપંચાયતમા ગત ૧૯ ડીસેમ્બરના રોજ મતદાન થયુ હતુ જેમા ધ્રાગધ્રાની કુલ ૬૦ ગ્રામપંચાયતમાથી ૬ ગ્રામપંચાયત સમરશ બની હતી જ્યારે અન્ય અંશત બિનહરીફ તથા કુલ ૪૬ ગ્રામપંચાયતોમાં ચૂંટણીનું આયોજન થયુ હતુ ત્યારે આજે તમામ ૪૬ ગ્રામપંચાયતોની મતગણતરી શરુ થઇ હતી જેમા કેટલાક યુવા ઉમેદવારોથી માંડીને વયવૃધ્ધ ઉમેદવારો સરપંચ બન્યા હતા.
ગ્રામપંચાયતોમાં વિજેતા સરપંચ ઉમેદવારોના નામ.
સતાપર – ગુગાજી ઠાકોર.
વિરેન્દ્રગઢ – ભીખાભાઇ અમરશીભાઇ ઠાકોર.
જેસડા – ભગાભાઇ ઝીંઝુવાડીયા.
સજ્જનપુર- લાલજીભાઇ પટેલ.
નરાળી-ત્રિકમભાઇ મુલાડીયા
નિમકનગર- ચંદુભાઇ કુડેચા
કોપરણી-ગોવીંદભાઇ રામજીભાઇ પરમાર
એજાર- વીજુબેન બબાભાઇ કોરાડીયા
જુના ઘનશ્યામગઢ- રાયમલભાઇ છેલાભાઇ ગમારા
કંકાવટી-રેખાબેન શ્યામજીભાઇ સોનગ્રા
વાઘગઢ-બળદેવભાઇ પટેલ
જશમતપુર-પાંચીબેન ભરવાડ
સોલડી-દિપકભાઇ કરશનભાઇ પટેલ
બાઇસાબગઢ- હીરાબેન ભરતભાઇ સાપરા
પીપળા- ગોમતીબેન ચાવડા
ગોપાલગઢ-જનકબેન લોદરીયા
ચુલી-ચંદુબેન મહેશભાઇ પલાણી
જશાપર-મિનાબેન પ્રકાશભાઇ ગોઠી
ભેચડા-ભાવનાબા પ્રહલાદસિંહ ઝાલા
નારીચાણા-હસુભાઇ નાગરભાઇ પટેલ
રાવળીયાવદર-રતીલાલ સોમાભાઇ સારલા.

IMG_20211221_192914.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *