ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચુંટણીના મતગણતરી ઉના શાહ એચડી હાઇસ્કુલ તેમજ ગીરગઢડા સરસ્વતી સ્કુલ ખાતે થયેલ હતી. અને મોટી સંખ્યા સરપંચના ઉમેદવારો તેમજ વોર્ડના સભ્ય તથા તેમના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા.
ઉના તાલુકાની ગ્રામ પંચાયત ચુંટણી પરીણામો પર નજર કરવામાં આવેતો કંસારી- ભાવનાબેન રામજીભાઇ દાંગોદરા, કેસરીયા- શાંતુબેન બચુભાઇ શિગોડ, તડ- ટપુભાઇ જીવાભાઇ પરમાર, જાખરવાડા- જાહીબેન રામાભાઇ ચારણીયા, ભડીયાર-સુનિતાબેન નિલેશભાઇ ડાંગોદરા, ડમાશા-મીનાબેન હરેશભાઇ સોલંકસ, નાલીયા માંડવી- નશીમાબેન રફીકભાઇ સુમરા, ખત્રીવાડા-જીતેન્દ્રભાઇ કાળુભાઇ શિયાળ, નાઠેજ-અજાયબેન મનુભાઇ સોસા, પાતાપુર-અરુણાબેન અશોકભાઇ છોડવડીયા, ઉમેજ-હામાભાઇ જાલમભાઇ કુદાવાળા, માણેકપુર-ભાવુબેન લાખાભાઇ રાઠોડ, ગાંગડા-ગજરાબા નાનુભા ગોહીલ, ચિખલી-રાજીબેન ભગવાનભાઇ કામળીયા, રાંતડ- ભીમજીભાઇ ભીખાભાઇ સાંખટ, ખજુદ્રા-શાંતુબેન મધુભાઇ રાઠોડ, સીમર-નાજાભાઇ પીઠાભાઇ સાંખટ, ઓલવાણ-મોહનભાઇ બાબુભાઇ દમણીયા, કાણાપાણ-મનિષાબેન મહેશભાઇ મજેઠીયા, મોટાડેસર-દક્ષાબેન ભરતભાઇ શિંગડ, એલમપુર-બબીબેન જેશાભાઇ બાંભણીયા, ગુંદાળા-જેનમબેન સુલેમાનભાઇ મધરા, નવાબંદર-સમજુબેન સોમવારભાઇ મજેઠીયા, નાંદણ-લક્ષ્મીબેન ભગવાનભાઇ ચોહાણ, ઉંટવાળા-જોરૂભા ભોળાભા ગોહીલ, સીલોજ- ભીમાભાઇ ભીખાભાઇ સોલંકી, યાજપુર- હરીભાઇ ભાયાભાઇ ચોહાણ, ભીંગરણ- જયેશભાઇ મેધજીભાઇ સોલંકી, કાજરડી- સોનલબેન મેઘાભાઇ ચારણીયા, આમોદ્રા- પ્રિયંકાબેન અજીતભાઇ મોરી, ખાણ- જયાબેન જીણાભાઇ સોલંકી, ભાચા- રંજનબેન કાનજીભાઇ સાંખટપ્ કાણેકબરડા- સોનીબેન પાંચાભાઇ સોલંકી, પાલડી- મનુભા દીલુભા વાઘેલા, લેરકા-ગીતાબેન દિલીપભાઇ વાળા, મોઠા- શાંતુબેન હનુભાઇ ગોહીલ, કોબ- ભીમાભાઇ મેણસીભાઇ બાંભણીયા, નેસડા- જુવાનસિંહ માલાભાઇ ગોહીલ, વાજડી- અજીતભાઇ માંડણભાઇ ડાંગોદરા, ખડા- જીવનભાઇ ખોડુભાઇ બાંભણીયા, પસવાળા-ભીમભાઇ વિસાભાઇ જાદવ, નાથળ- બાજુબેન ભાણાભાઇ સોલંકી, લામધાર- રૈયાબેન જીણાભાઇ બાંભણીયા, માઢગામ- હીરૂબેન બાલુભાઇ બાંભણીયા, મેણ- રેણુકાબેન મનસુખભાઇ સાંખટ, સુલતાપુર- નિતીન જીણાભાઇ સોલંકી, વાવરડા-તનુભાઇ કેશુભાઇ બારીયા, રામેશ્વર-રમેશભાઇ વશરામભઇ બાંભણીયા, નાંદરખ- લીલાબા દિલીપસિંહ ગોહીલ, સંજવાપુર- જાદવભાઇ બાલાભાઇ સોલંકી, સનખડા- સતુભા કાળુભા ગોહીલ, સોંદરડી- હામભાઇ જસુભાઇ ગોહીલ, સોનારી-રાજાભાઇ મેણસીભાઇ સોલંકી, શાહ ડેસર- નારણભાઇ બીજલભાઇ બાંભણીયા, વાંસોજ- ગંગાબેન મોહનભાઇ વાજા, ચાંચકવડ- શાંતુબેન નારણભાઇ વાળા, રેવદ- ભીખાભાઇ રામસી ચાંડેરા, દેલવાડા- પુજાબેન વિજયભાઇ બાંભણીયા, સીમાસી- વાલીબેન હમીરભાઇ વાજા, સેંજલીયા- ભોળાભાઇ ચીનાભાઇ ભાલીયા, સોંદરડા- ફુલબા દદુભા ગોહીલ, કોઠારી- પૂંજાભાઇ જીવાભાઇ લાખણોત્રા, ભેભા- લક્ષ્મીબેન બાલુભાઇ સોલંકી, અંજાર-ભારતીબેન પ્રવિણભાઇ ડોડીયા, સૈયદ રાજપરા- ભરતકુમાર વાઘજીભાઇ કામલીયા સરપંચ પદે ચુંટાઇ આવેલ છે.
જ્યારે ગીરગઢડા તાલુકાના કાકીડીમોલી-ચંપાબેન મુરજીભાઇ બારૈયા, ઇંટવાયા-દયાબેન કનુભાઇ ગરથરીયા, કોદીયા-લાભુબેન બચુભાઇ મકવાણા, જામવાળા-વિલાશબેન પ્રદિપભાઇ સોલંકી, થોરડી-કાનજીભાઇ ભીખાભાઇ વેકરીયા, ધોકડવા- રેખાબેન એભલભાઇ બાંભણીયા, ઉંદરી- મેણશીભાઇ દેવશીભાઇ પરમાર, આંકોલાલી- ભાયાભાઇ રામશીભાઇ વાજા, મોતીસર- મંજુબેન સોમાતભાઇ પરમાર, ચિખલકુબા- હંસાબેન ગોબરભાઇ ચાવડા, નિતલી- ગભરૂભાઇ નાગજીભાઇ વેકરીયા, નાળીયેલીમોલી- નિતીનભાઇ મધુભાઇ ડોબરીયા, પાણખાણ- જેન્તીભાઇ મૂળજીભાઇ ગોંડલીયા, પીછવા પીછવી- કાનાભાઇ નારણભાઇ જેઠવા, અંબાડા-લખમણભાઇ ભુપતભાઇ કાતરીયા, મોટાસમઢીયા-દડુભાઇ સુખાભાઇ વણજર, બંધાળા-રેખાબેન જયેશભાઇ દુધાત, મોટીમોલી-વિઠલભાઇ વશરામભાઇ બરવાળીયા, કરેણી-મણીબેન બિજલભાઇ શિયાળ, કાણકીયા- દેવીબેન કાળાભાઇ વાળા, ફાટસર-ગુલાબબેન કનુભાઇ જસાણી, સનવાવ-ગીગાભાઇ બીજલભાઇ ચાવડા, ઘ્રાંબાવડ- સવીતાબેન મંગાભાઇ સરવૈયા, ભીયાળ-વાલજીભાઇ કરશનભાઇ મકવાણા, બોડીદર- બાજુબેન ભોજાભાઇ મોડાસીયા, સણોસરી- પ્રવિણભાઇ મથુરભાઇ ઢોલા, સોનપરા- ઉકાભાઇ રામસીભાઇ વાઢેળ, ઝાંઝરીયા- પ્રફુલભાઇ અરજણભાઇ વાળા, વડવીયાળા- ભેનીબેન કાનાભાઇ રામુ, નાના સમઢીયાળા- જયદિપ દોલુભાઇ ગોહીલ, પડાપાદર- આશાબેન દેવીદાસ ગોંડલીયા, ભાખા- સવિતાબેન વ્રજલાલ ભુવા, ખીલાવડ, ગુલાબબેન ધનશ્યામભાઇ ખેની, સોનારીયા- હરેશભાઇ માધાભાઇ વકાતર, શાણાવાકિંયા- શાંતુબેન ભગવાનભાઇ જેઠવા, ફુલકા- કાળીબેન બાબુભાઇ વાઘેલા, રસુલપરા –દુધીબેન નનાભાઇ કાતરીયા, જરગલી- માનભાઇ રામસીભાઇ ગુજરીયા, વેલાકોટ- તન્વીરભાઇ કાળુભાઇ ભીલ, દ્રોણ- જયાબેન ભીમભાઇ મકવાણા, હરમડીયા, કૈલાસબેન પ્રવિણભાઇ બાંભણીયાને સરપંચ પદે ચુંટાયેલા જાહેર કરેલ છે. ઉપરોકત સરપંચોની પેનલોના સભ્યોને પણ ચુંટાયેલા જાહેર કરેલા હતા. આમ સવારથી શરૂ થયેલ મતગણતરી કેન્દ્ર પર મોડી રાત સુધી ગ્રામ પંચાયતોના પરીણામો જાહેર થતાં ચુંટાયેલા સરપંચ સભ્યો અને તેના ટેકેદારોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.