જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો
વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી
કોંગ્રેસમાં રહેલા નગરસેવકે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા

કોંગ્રેસના પૂર્વ નગર સેવક નુરમામદ પલેજા તથા જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ તેના 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે પૂર્વ નગરસેવક અને આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા
વોર્ડ નંબર એકમાં ભાજપના નગર સેવકોની પેનલનો વિજય નિશ્ચિત
વોર્ડ નંબર એકમાં ભાજપના એક પછી એક ઓપરેશનથી કોંગ્રેસમાં નિરાશા વ્યાપી

